સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરું હાસ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગ...") |
(No difference)
|
Revision as of 09:45, 8 June 2021
હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગતમશ્કરીનહોય. મશ્કરીહોયતોપણદોષનીહોય, અનેતેદોષદર્શનનીચેપણતેદોષધરાવનારતરફતોસહાનુભૂતિજહોય. એવીમશ્કરી, જેમાંએદોષવાળોમાણસપણબધાનીસાથેહસવાલાગે! <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
આપણામાંજીવનચરિત્રોઘણાંઓછાંછે. પ્રસિદ્ધમાણસોનાજીવનનાટુચકાપણઆપણામાંલગભગનથી. એસર્વ, આપણાઆદરયોગ્યમાણસોનાજીવનમાંરસલેતાંઆપણનેહજીનથીઆવડતોએમબતાવેછે.