સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજમોહન ગાંધી/છે કોઈ વીરલો?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} તમામસંપત્તિપેદાથાયછેમાત્રામહેનતમાંથી. આપણેબધામહેનતઓ...") |
(No difference)
|
Revision as of 09:27, 8 June 2021
તમામસંપત્તિપેદાથાયછેમાત્રામહેનતમાંથી. આપણેબધામહેનતઓછીકરીએ, કામઓછુંકરીએઅનેછતાંરાષ્ટ્રનુંઉત્પાદનવધે, એટલેકેરાષ્ટ્રનીસંપત્તિવધે, તેતોઅશક્યછે. કરોડોભારતવાસીઓનેપડકારીનેવધારેપરિશ્રમકરવાનીપ્રેરણાકઈરીતેઆપીશકાય? જાતેવધુઆપવાનીઅનેબદલામાંઓછુંમાગવાનીચાનકએકરોડોનેશીરીતેચડાવીશકાય? એવોકોઈમાનવીછેખરો, જેરાષ્ટ્રનેસત્યસંભળાવે? પોતાનોજસ્વાર્થ, પોતાનીજભીરુતાઆપણારાષ્ટ્રનીકૂચનીઆડેઆવેછે, એવુંકહેનારોછેકોઈવીરલો?