ઉમાશંકરનો વાગ્વૈભવ/જીવનક્રમિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઉમાશંકર જોશી : જીવનક્રમિકા | }} <center>• સંકલનકાર : ચંદ્રકાન્...")
 
No edit summary
 
(9 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

<center>• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી • </center>
<center>• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી • </center>

Line 9: Line 10:
|-
|-
| ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ.
| ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ.
|-
|-
|-
| જન્મસ્થળ ||:|| બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત.
| જન્મસ્થળ ||:|| બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત.
Line 34: Line 36:
| ૧૯૨૧–’૨૭|| :|| ગુજરાતી ચોથું ધોરણ ઈડર જઈ પૂરું કર્યું. તે પછી ત્યાંની ઍંગ્લો- વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ.
| ૧૯૨૧–’૨૭|| :|| ગુજરાતી ચોથું ધોરણ ઈડર જઈ પૂરું કર્યું. તે પછી ત્યાંની ઍંગ્લો- વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ.
|-
|-
| ૧૯૨૭–’૨૮|| :|| અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકની કક્ષાએ શિક્ષણ.
| ૧૯૨૭–’૨૮|| :|| અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકની કક્ષાએ શિક્ષણ.<br>
 
|-
|-
| ૧૯૨૮ ||:|| મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મૅટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં ત્રીજા નંબરે તથા અમદાવાદમાં પહેલા નંબરે પાસ. ગુજરાત કૉલેજ તરફથી માસિક રૂ.૧૫ની મેરિટ સ્કૉલરશિપ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી માસિક રૂ. ૯નીબારડોલોઇ શિષ્યવૃત્તિ અને ઈડર રાજ્ય તરફથી માસિક રૂ. ૧૫ની શિષ્યવૃત્તિ એનાયત. ગુજરાત કૉલેજમાં પ્રવેશ, જ્યાં ૧૯૩૦ સુધી અભ્યાસ.

ઑક્ટોબરમાં આબુનો પ્રવાસ. શરદપૂનમની રાત્રિએ નખી સરોવરનું સૌંદર્યદર્શન, જે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામના તેમના પ્રથમ કાવ્યસૉનેટનું બીજ અને એમની કાવ્યદીક્ષાનો અનુભવ બની રહ્યું.
|-
| || : || ઑક્ટોબરમાં આબુનો પ્રવાસ. શરદપૂનમની રાત્રિએ નખી સરોવરનું સૌંદર્યદર્શન, જે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામના તેમના પ્રથમ કાવ્યસૉનેટનું બીજ અને એમની કાવ્યદીક્ષાનો અનુભવ બની રહ્યું.
|-
|-
| ૧૯૨૯ ||:|| જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કૉલેજની હડતાળમાં સામેલ.
| ૧૯૨૯ ||:|| જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કૉલેજની હડતાળમાં સામેલ.
Line 47: Line 51:
| ૧૯૩૦–’૩૧|| :|| પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાંનો – નવેમ્બર, ૧૯૩૦થી; સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં. ત્યાં મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત.
| ૧૯૩૦–’૩૧|| :|| પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાંનો – નવેમ્બર, ૧૯૩૦થી; સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં. ત્યાં મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત.
|-
|-
| || || સાબરમતી જેલમાં જીવનસમગ્ર માટેની આધ્યાત્મિક દીક્ષા આપતો વિલક્ષણ અનુભવ.
| || : || સાબરમતી જેલમાં જીવનસમગ્ર માટેની આધ્યાત્મિક દીક્ષા આપતો વિલક્ષણ અનુભવ.
|-
|-
| || || સૌપ્રથમ અનુવાદ ટૉમસ હૂડના ‘ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’નો ‘પહેરણનું ગીત’ – એ નામથી.
| || : || સૌપ્રથમ અનુવાદ ટૉમસ હૂડના ‘ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’નો ‘પહેરણનું ગીત’ – એ નામથી.
|-
|-
| ૧૯૩૧ ||:|| કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં હાજરી.
| ૧૯૩૧ ||:|| કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં હાજરી.
Line 56: Line 60:
|-
|-
| || : || ‘વિશ્વશાંતિ’(ખંડકાવ્ય)નું સર્જન તેમ જ પ્રકાશન.
| || : || ‘વિશ્વશાંતિ’(ખંડકાવ્ય)નું સર્જન તેમ જ પ્રકાશન.
|-|
|-
૧૯૩૨ ||:|| બીજો જેલનિવાસ, આઠ માસનો; સાબરમતી તથા વીસાપુર જેલમાં. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહમાંનાં ત્રીજા ભાગનાં કાવ્યોનું અને ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહમાંનાં પાંચ એકાંકીઓનું જેલમાં સર્જન. તે ઉપરાંત તેમના સર્વપ્રથમ એકાંકી ‘શહીદનું સ્વપ્ન’નું પણ સર્જન.
| ૧૯૩૨ ||:|| બીજો જેલનિવાસ, આઠ માસનો; સાબરમતી તથા વીસાપુર જેલમાં. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહમાંનાં ત્રીજા ભાગનાં કાવ્યોનું અને ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહમાંનાં પાંચ એકાંકીઓનું જેલમાં સર્જન. તે ઉપરાંત તેમના સર્વપ્રથમ એકાંકી ‘શહીદનું સ્વપ્ન’નું પણ સર્જન.
|-
|-
| || : || ઉગ્ર નેત્રરોગ.
| || : || ઉગ્ર નેત્રરોગ.
૧૯૩૩ ||:|| ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના મુખ્ય દૃશ્યનો પદ્યાનુવાદ.
|- ૧૯૩૩ ||:|| ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના મુખ્ય દૃશ્યનો પદ્યાનુવાદ.
|-
|-
| || : || પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી.
| || : || પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી.
Line 139: Line 143:
| ૧૯૪૫ ||:|| નર્મદ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ માટે.
| ૧૯૪૫ ||:|| નર્મદ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ માટે.
|-
|-
| ૧૯૪૬ : ૨, સપ્ટેમ્બરથી જૂન, ૧૯૫૪ સુધી અધ્યાપનના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ મુક્ત.
| ૧૯૪૬ ||:|| ૨, સપ્ટેમ્બરથી જૂન, ૧૯૫૪ સુધી અધ્યાપનના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ મુક્ત.
|-
|-
| || : || ‘આતિથ્ય’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
| || : || ‘આતિથ્ય’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
Line 202: Line 206:
| ૧૯૫૬ ||:|| સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત કલા અકાદમીના સભ્ય.  
| ૧૯૫૬ ||:|| સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત કલા અકાદમીના સભ્ય.  
|-
|-
| || : || ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લૅન્ડમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે અમેરિકા–ઇંગ્લૅન્ડનો પ્રવાસ.
| || : || ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લૅન્ડમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે અમેરિકા–ઇંગ્લૅન્ડનો પ્રવાસ.
|-
| || : || જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ગ્રીસ તથા ઇજિપ્ત — એ દેશોનો પ્રવાસ.
|-
|-
| || : || જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં (૧૬૦)ાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ગ્રીસ તથા ઇજિપ્ત — એ દેશોનો પ્રવાસ.
| ૧૯૫૭ ||:|| તોક્યો–ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાની યાત્રા.
| ૧૯૫૭ ||:|| તોક્યો–ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાની યાત્રા.
|-
|-
Line 215: Line 220:
| || : || ‘અભિરુચિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
| || : || ‘અભિરુચિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
|-
|-
|| : || ‘વિસામો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન. [લેખકે ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ તથા ‘અંતરાય’ — એ બે વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ રદ કરી, કેટલીક સુધારી અને કેટલીક નવી ઉમેરી તૈયાર કરેલો સંગ્રહ તે ‘વિસામો’. તેના પ્રગટ થયાથી ઉપર્યુક્ત બંને સંગ્રહો રદ થયા.]
| || : || ‘વિસામો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન. [લેખકે ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ તથા ‘અંતરાય’ — એ બે વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ રદ કરી, કેટલીક સુધારી અને કેટલીક નવી ઉમેરી તૈયાર કરેલો સંગ્રહ તે ‘વિસામો’. તેના પ્રગટ થયાથી ઉપર્યુક્ત બંને સંગ્રહો રદ થયા.]
|-
|-
| || : || હરિશ્ચંદ્ર ભટ્ટકૃત ‘સ્વપ્નપ્રયાણ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન.
| || : || હરિશ્ચંદ્ર ભટ્ટકૃત ‘સ્વપ્નપ્રયાણ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન.
Line 324: Line 329:
| || : || પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે).
| || : || પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે).
|-
|-
| ૧૯૭૨ : ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
| ૧૯૭૨ ||:|| ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
|-
|-
| || : || ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે.
| || : || ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે.
Line 336: Line 341:
| || : || ‘સૌના સાથી, સૌના દોસ્ત’(‘ગાંધીકથા’માંથી બાળકો માટે તારવેલા કેટલાક ગાંધીપ્રસંગોનો સંચય)નું ભારતની બધી ભાષાઓમાં પ્રકાશન. પાછળથી વિયેટનામમાં પણ તે પ્રકાશિત.
| || : || ‘સૌના સાથી, સૌના દોસ્ત’(‘ગાંધીકથા’માંથી બાળકો માટે તારવેલા કેટલાક ગાંધીપ્રસંગોનો સંચય)નું ભારતની બધી ભાષાઓમાં પ્રકાશન. પાછળથી વિયેટનામમાં પણ તે પ્રકાશિત.
|-
|-
| || : || સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં (૧૬૦)ાન્સ, હંગેરી તથા પૂર્વ જર્મનીનો પ્રવાસ. પૅરિસમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. ઇંગ્લૅન્ડની પણ અંગત રીતે મુલાકાત.
| || : || સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં ફ્રાન્સ, હંગેરી તથા પૂર્વ જર્મનીનો પ્રવાસ. પૅરિસમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. ઇંગ્લૅન્ડની પણ અંગત રીતે મુલાકાત.
|-
|-
| || : || ઑક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી.
| || : || ઑક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી.
Line 405: Line 410:
|-
|-
| || : || આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ.
| || : || આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ.
|-
| ૧૯૮૦ ||:|| પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ.
| ૧૯૮૦ ||:|| પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ.
|-
|-
Line 472: Line 478:
|-
|-
| ૧૯૮૭ ||:|| ‘કાલિદાસ’ (પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.
| ૧૯૮૭ ||:|| ‘કાલિદાસ’ (પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.
|-
| || : || ઇન્ડિયન નૅશનલ કમ્પરેટિવ લિટરેચર ઍસોસિયેશનના અધ્યક્ષ.
| || : || ઇન્ડિયન નૅશનલ કમ્પરેટિવ લિટરેચર ઍસોસિયેશનના અધ્યક્ષ.
|-
|-
Line 511: Line 518:
|-
|-
|}
|}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન|વિવેચન-સંશોધન-સંપાદન]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સર્જન-વિવેચન-ચિંતન|૧. સર્જન : વિવેચન : ચિંતન]]
}}
<br>

Navigation menu