26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬|}} {{Poem2Open}} {{Color|Blue|[શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાના સીમં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાના સીમંત પ્રસંગે મોસાળું લઈ ગયા. પ્રેમાનંદે તત્કાલીન સીમંતવિધિ અને રિવાજોનો ઉપયોગ આ પ્રસંગમાં કર્યો છે. આ પ્રકારનું સમકાલીન સમાજદર્શન એનાં આખ્યાનોને ગુજરાતીપણાના સ્પર્શવાળાં બનાવી મૂકે છે.]}}{{Poem2Close}} | {{Color|Blue|[શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાના સીમંત પ્રસંગે મોસાળું લઈ ગયા. પ્રેમાનંદે તત્કાલીન સીમંતવિધિ અને રિવાજોનો ઉપયોગ આ પ્રસંગમાં કર્યો છે. આ પ્રકારનું સમકાલીન સમાજદર્શન એનાં આખ્યાનોને ગુજરાતીપણાના સ્પર્શવાળાં બનાવી મૂકે છે.]}}{{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
| Line 38: | Line 39: | ||
તમ સરખા સગા છો, ક્યમ રહેશે અધૂરું?’{{Space}} સંજય૦ ૧૦ | તમ સરખા સગા છો, ક્યમ રહેશે અધૂરું?’{{Space}} સંજય૦ ૧૦ | ||
:::::: '''વલણ''' | :::::::: '''વલણ''' | ||
અધૂરું કાંઈ રહેશે નહિ, રામ આપશે તે લેઈ નહિ શકો રે; | અધૂરું કાંઈ રહેશે નહિ, રામ આપશે તે લેઈ નહિ શકો રે; | ||
બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’ ૧૧ | બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’{{Space}} ૧૧ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૧૫ | |||
|next = કડવું ૧૭ | |||
}} | |||
<br> | |||
edits