26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | ||
:::: '''ઢાળ''' | :::::: '''ઢાળ''' | ||
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | ||
પ્રદ્યુમ્નની પેરે | પ્રદ્યુમ્નની પેરે ઉછેયૌ જે પોતાને ઘેર.{{Space}} ૩ | ||
પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય : | પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય : | ||
| Line 49: | Line 49: | ||
ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર; | ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર; | ||
અમરાપુરી મુકાવી | અમરાપુરી મુકાવી ઇંદ્રને, લીધો પોતે અધિકાર{{Space}} ૧૪ | ||
| Line 55: | Line 55: | ||
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫ | અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫ | ||
::::::: '''વલણ''' | |||
{{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ | {{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ | ||
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬ | {{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૧ | |||
|next = કડવું ૩ | |||
}} | |||
<br> | |||
edits