19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪ | ‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪ | ||
જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું | જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે. </ref> ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી; | ||
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫ | કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫ | ||
| Line 45: | Line 45: | ||
મધ્યાહ્ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩ | મધ્યાહ્ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩ | ||
શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક<ref>વિષયીપુરના લોક </ref> જી? | શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક<ref>વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા.એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે? </ref> જી? | ||
કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.{{space}} ૧૪ | કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.{{space}} ૧૪ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' | ||
રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે; | રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે; | ||
એકેકી માળા આપશે, | એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’{{space}} ૧૫ | ||
</poem> | </poem><br> | ||
| Line 57: | Line 57: | ||
|previous = કડવું ૩ | |previous = કડવું ૩ | ||
|next = કડવું ૫ | |next = કડવું ૫ | ||
}} | }}<br> | ||
edits