સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ફોજદારી કાયદામાં ઉમેરવાની કલમ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} [બલવંતરાયક. ઠાકોરનોએકઅંગ્રેજીપત્રમળેલો, તેનાજવાબમાંતા....") |
(No difference)
|
Revision as of 06:23, 7 June 2021
[બલવંતરાયક. ઠાકોરનોએકઅંગ્રેજીપત્રમળેલો, તેનાજવાબમાંતા. ૨૪-૭-૧૯૧૮એ] જ્યારેઆપણીપાર્લમેન્ટથશેત્યારેફોજદારીકાયદામાંએકકલમદાખલકરવાનીહિલચાલકરવીપડશે, એમજોઉંછું : બંનેહિંદુસ્તાનીએકજભાષાજાણતાહોવાછતાંએકમાણસબીજાનેઅંગ્રેજીમાંલખે, અથવાબીજાસાથેતેભાષામાંબોલે, તેનેઓછામાંઓછીછમાસનીસખતમજૂરીસાથેસજાકરવામાંઆવશે. આવીકલમવિશેતમારોઅભિપ્રાયજણાવશોજી, અનેસ્વરાજમળ્યુંનથીતેદરમિયાનજેગુનોકરેતેનેસારુશાઇલાજલેવાઘટેએપણજણાવશો.