26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોતીસરીનું આ વન| યજ્ઞેશ દવે}} <poem> દૂર દૂરથી ઊડેલો ક્લાન્ત પવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 8: | Line 8: | ||
તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે | તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે | ||
તેના ભ્રમણદેશોની ગંધ, | તેના ભ્રમણદેશોની ગંધ, | ||
કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય — લાલ | કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય — લાલ | ||
| Line 15: | Line 13: | ||
કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ — | કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ — | ||
જળનો કે આકાશનો? | જળનો કે આકાશનો? | ||
ટિટોડી પ્રગલ્ભ ચાલ, | ટિટોડી પ્રગલ્ભ ચાલ, | ||
વનમેનાની આંજીમાંજી આંખ, | વનમેનાની આંજીમાંજી આંખ, | ||
| Line 46: | Line 45: | ||
સ્વપ્ન જુએ | સ્વપ્ન જુએ | ||
આ બે આંખ. | આ બે આંખ. | ||
---- | |||
મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનું સરખું અભયારણ્ય છે. | |||
{{Right|(જળની આંખે, ૧૯૮૫, પૃ. ૧૯-૨૦)}} | {{Right|(જળની આંખે, ૧૯૮૫, પૃ. ૧૯-૨૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =માચુ પિચુનાં ખંડેરોમાં | |||
|next =હેલો | |||
}} | |||
edits