અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)|હરીશ મીનાશ્રુ}} <poem> :::જળથી ઢાંક...")
 
No edit summary
 
Line 8: Line 8:
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)
|next = પંખી પદારથ
}}

Latest revision as of 11:25, 28 October 2021


પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)

હરીશ મીનાશ્રુ

જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!