અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/તું વાગ મંજીરા, હવે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તું વાગ મંજીરા, હવે|શિવજી રૂખડા}} <poem> ::::::::::એકતારો રણઝણે, તું વ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
::::::::::એકતારો રણઝણે, તું વાગ મંજીરા, હવે
::::::::::એકતારો રણઝણે, તું વાગ મંજીરા, હવે
લોક સૂતા છે પણે, તું વાગ મંજીરા, હવે.
::::::::::લોક સૂતા છે પણે, તું વાગ મંજીરા, હવે.


ને કહે ગંગાસતી રે! વીજળી ચમકારમાં
::::::::::ને કહે ગંગાસતી રે! વીજળી ચમકારમાં
રાત કાળી રણઝણે, તું વાગ મંજીરા, હવે.
::::::::::રાત કાળી રણઝણે, તું વાગ મંજીરા, હવે.


ખુદ પોતાને મળીને શ્વાસની વાતો કરે
::::::::::ખુદ પોતાને મળીને શ્વાસની વાતો કરે
શબ્દ પર શબ્દો ચણે, તું વાગ મંજીરા, હવે.
::::::::::શબ્દ પર શબ્દો ચણે, તું વાગ મંજીરા, હવે.


પડશો ના તાર નોખા આ પટોળા-ભાતના
::::::::::પડશો ના તાર નોખા આ પટોળા-ભાતના
કારીગર કુશળ વણે, તું વાગ મંજીરા, હવે.
::::::::::કારીગર કુશળ વણે, તું વાગ મંજીરા, હવે.


ઓમકારે, શૂન્ય માંહી નાદની ઝાલર બજે
::::::::::ઓમકારે, શૂન્ય માંહી નાદની ઝાલર બજે
સૂરના આ સગપણે તું વાગ મંજીરા, હવે.
::::::::::સૂરના આ સગપણે તું વાગ મંજીરા, હવે.


દિવ્ય જ્યોતિ આંખ સામે ઝળહળે છે કાયમી
::::::::::દિવ્ય જ્યોતિ આંખ સામે ઝળહળે છે કાયમી
‘દર્દ’ અજવાળે ભણે, તું વાગ મંજીરા, હવે.
::::::::::‘દર્દ’ અજવાળે ભણે, તું વાગ મંજીરા, હવે.
{{Right|(ફૂલન પર્યાય, ૧૯૯૦, પૃ. ૬૨)}}
{{Right|(ફૂલન પર્યાય, ૧૯૯૦, પૃ. ૬૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/થાક | થાક]]  | ચાલતાં ચાલતાં ખૂબ દૂર નીકળી આવી છું.  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/સાંઈ | સાંઈ]]  | ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો,]]
}}
26,604

edits