અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/માનો ગુણ: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| માનો ગુણ | દલપતરામ }} | |||
<poem> | |||
પરમ પ્રેમ પરબ્રહ્મ | |||
માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ | |||
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર | |||
પરમ પ્રેમ પરબ્રહ્મ | |||
દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ | |||
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર | |||
પરમ પ્રેમ પરબ્રહ્મ | |||
સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ | |||
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર | |||
પરમ પ્રેમ પરબ્રહ્મ | |||
આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ | |||
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર | |||
પરમ પ્રેમ પરબ્રહ્મ | |||
</poem> | |||
Revision as of 12:09, 24 October 2021
માનો ગુણ
દલપતરામ
પરમ પ્રેમ પરબ્રહ્મ
માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697e5f1c265933_65270839
દલપતરામ • માનો ગુણ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૃંદગાન