26,604
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 6: | Line 6: | ||
:::::::::::લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા, | :::::::::::લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા, | ||
:::::::::::દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા, | :::::::::::શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા, | ||
:::::::::::છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા, | :::::::::::ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા, | ||
:::::::::::દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::યુગ યુગની આ તરસનો હવે અંત આવશે, | :::::::::::યુગ યુગની આ તરસનો હવે અંત આવશે, | ||
:::::::::::તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ, | :::::::::::છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ, | ||
:::::::::::ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો, | :::::::::::છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો, | ||
:::::::::::ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
:::::::::::સોંપી હવે તો દિલની મતા એમને અદમ, | :::::::::::સોંપી હવે તો દિલની મતા એમને અદમ, | ||
:::::::::::માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા. | :::::::::::માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા. | ||
{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}} | {{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/રંગભેદ | રંગભેદ]] | કાળો વરસાદ મારા દેશમાં નથી]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું | ખાલી મ્યાન જેવું]] | સ્મરણ લીલું કપૂરી પાન જેવું ]] | |||
}} | |||
edits