26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાઈ, મારે આંગણે...|ગભરુ ભડિયાદરા}} <poem> બાઈ, મારે આંગણે માલતી વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
બાઈ, મારે આંગણે માલતી વેલ કે | બાઈ, મારે આંગણે માલતી વેલ કે | ||
:: વેલે ચૂંદડી ઓઢી રે લોલ, | |||
બાઈ, મારે આંગણે ઊભો આંબો કે | બાઈ, મારે આંગણે ઊભો આંબો કે | ||
:: આંબે છાયા પોઢી રે લોલ. | |||
બાઈ, મારે તોરણે ટૌકે મોર કે | બાઈ, મારે તોરણે ટૌકે મોર કે | ||
:: મોરના પડઘા પડે રે લોલ, | |||
બાઈ, મારા ગોખમાં બળે દીવો કે | બાઈ, મારા ગોખમાં બળે દીવો કે | ||
:: દીવામાં ઉજાશ જડે રે લોલ. | |||
બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે | બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે | ||
:: કેળમાં લીલાશ દડે રે લોલ, | |||
બાઈ મારા શેઢે ઊભો સાગ કે | બાઈ મારા શેઢે ઊભો સાગ કે | ||
:: સાગ પર વેલી ચડે રે લોલ. | |||
બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે | બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે | ||
:: ખાપુંમાં દીવા જગે રે લોલ, | |||
બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે | બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે | ||
:: ઝાકળમાં સૂરજ તગે રે લોલ. | |||
બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે | બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે | ||
:: ઓકળીમાં મોજાં છલકે રે લોલ, | |||
બાઈ, મારા આંબે લીલેરાં પાન કે | બાઈ, મારા આંબે લીલેરાં પાન કે | ||
:: પાનમાં ઉઘાડ ઝલકે રે લોલ. | |||
{{Right|(પરબ, જૂન)}} | {{Right|(પરબ, જૂન)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત ચૌહાણ/ચોર કોટવાળને દંડે | ચોર કોટવાળને દંડે]] | કૂતરાં ભસે છે. પાછળ દોડે છે. ક્યારેક લાગ મળે તો,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/આકાશનું ગીત | આકાશનું ગીત ]] | — કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી? ગોફણથી છૂટતો... ]] | |||
}} | |||
edits