26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્યારે પ્રણયની…|`આદિલ' મન્સૂરી}} <poem> જ્યારે પ્રણયની જગમાં શ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે; | :::::::::::જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે; | ||
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. | :::::::::::ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. | ||
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક, | :::::::::::પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક, | ||
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. | :::::::::::રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. | ||
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર, | :::::::::::ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર, | ||
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. | :::::::::::જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. | ||
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, | :::::::::::ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, | ||
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે. | :::::::::::તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે. | ||
`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, | :::::::::::`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, | ||
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. | :::::::::::દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/હાંફતાં સરઘસ | હાંફતાં સરઘસ ]] | ૧. ભાગતી જતી રીક્ષાઓ ને મોટરોના બેક પાઈપમાંથી, ૨.રાતે આ અવાજોનાં હાંફતાં સરઘસ- ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/વિના | વિના]] | મારા જીવનની વાત ને તારા જીવન વિના! ]] | |||
}} | |||
edits