26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 35: | Line 35: | ||
વેદવારાથી સૂર્યપ્રકાશ/જ્ઞાનપ્રકાશનાં પ્રાર્થનાસ્તોત્રો રક્તમાં વણાઈ ગયાં હોય તોયે કવિ એને પોતાની તિર્યક્ સૂક્ષ્મ દૃષ્ટિથી અને અપૂર્વ બાનીથી વિપરીત ભાવે પ્રીછી શકે, પડકારી શકે. પરંપરિત પ્રવાહમાંથી પળાર્ધમાં મુક્ત થઈ જઈ પોતાની અભિનવ વર્તમાન ક્ષણને શબ્દમાં વ્યાકૃત કરવાનું સર્જનાત્મક સાહસ એક કવિ જ કરી શકે. આ અર્થમાં કવિ શ્રી જયન્ત પાઠક પણ અધુનાતન સર્જકોની શ્રેણીમાં સ્થિત છે. સ્થિત છતાં ગતિશીલ. | વેદવારાથી સૂર્યપ્રકાશ/જ્ઞાનપ્રકાશનાં પ્રાર્થનાસ્તોત્રો રક્તમાં વણાઈ ગયાં હોય તોયે કવિ એને પોતાની તિર્યક્ સૂક્ષ્મ દૃષ્ટિથી અને અપૂર્વ બાનીથી વિપરીત ભાવે પ્રીછી શકે, પડકારી શકે. પરંપરિત પ્રવાહમાંથી પળાર્ધમાં મુક્ત થઈ જઈ પોતાની અભિનવ વર્તમાન ક્ષણને શબ્દમાં વ્યાકૃત કરવાનું સર્જનાત્મક સાહસ એક કવિ જ કરી શકે. આ અર્થમાં કવિ શ્રી જયન્ત પાઠક પણ અધુનાતન સર્જકોની શ્રેણીમાં સ્થિત છે. સ્થિત છતાં ગતિશીલ. | ||
ત્રણ અંતરાની ગીતકૃતિમાં એમની નિરાગસ્–નિર્દોષ સહજ સ્વૈર અભિવ્યક્તિનો પરિચય પ્રારંભની બે પંક્તિઓથી જ થઈ જાય છે: | ત્રણ અંતરાની ગીતકૃતિમાં એમની નિરાગસ્–નિર્દોષ સહજ સ્વૈર અભિવ્યક્તિનો પરિચય પ્રારંભની બે પંક્તિઓથી જ થઈ જાય છે:{{Poem2Close}} | ||
<poem> | |||
આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ! | આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ! | ||
એ તો બીજું અંધારાનું નામ! | એ તો બીજું અંધારાનું નામ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અજવાસ ભલે ‘ભર્ગો દેવસ્ય’વત્ હોય પણ તેઓ પ્રકાશની પ્રયોજનરહિતતાને પ્રતિકારી શકે છે, નકારી શકે છે. અને આમેય આંજી નાખતું અજવાળું, આખરે આંધળા ભીંત કરીને રહેતી વાસ્તવિકતાની શાખ નથી પૂરતું? | અજવાસ ભલે ‘ભર્ગો દેવસ્ય’વત્ હોય પણ તેઓ પ્રકાશની પ્રયોજનરહિતતાને પ્રતિકારી શકે છે, નકારી શકે છે. અને આમેય આંજી નાખતું અજવાળું, આખરે આંધળા ભીંત કરીને રહેતી વાસ્તવિકતાની શાખ નથી પૂરતું? | ||
| Line 45: | Line 48: | ||
જોઈ જોઈને જોજો કાવ્ય જેટલું સરળ તેટલું કવિતાવિવેચન અઘરું અને ક્યારેક અટપટું. કારણ? શુદ્ધ કવિતા, ભાવ–વિચાર–દૃષ્ટિની સંકુલતાને ઘોળીને પચાવીને પી જઈ શકે છે અને સારલ્યની મુદ્રાને અગ્રેસર કરતી પ્રવર્તે છે. વિવેચન વાર્તિક કરવા, વિશ્લેષણ આપવા, દરમ્યાન થવા, સંક્રમણસંધાન રચવા મથતું હોઈ એ ક્યારેક કૃતિની આકૃતિથી દૂર થઈ સંદિગ્ધ-જટિલ પણ બની બેસે. દા.ત. હવેના પ્રથમ અંતરાની સહજ સરળ મને પ્રિય કડીઓ જ જોઈ લો, માણી જુઓ: | જોઈ જોઈને જોજો કાવ્ય જેટલું સરળ તેટલું કવિતાવિવેચન અઘરું અને ક્યારેક અટપટું. કારણ? શુદ્ધ કવિતા, ભાવ–વિચાર–દૃષ્ટિની સંકુલતાને ઘોળીને પચાવીને પી જઈ શકે છે અને સારલ્યની મુદ્રાને અગ્રેસર કરતી પ્રવર્તે છે. વિવેચન વાર્તિક કરવા, વિશ્લેષણ આપવા, દરમ્યાન થવા, સંક્રમણસંધાન રચવા મથતું હોઈ એ ક્યારેક કૃતિની આકૃતિથી દૂર થઈ સંદિગ્ધ-જટિલ પણ બની બેસે. દા.ત. હવેના પ્રથમ અંતરાની સહજ સરળ મને પ્રિય કડીઓ જ જોઈ લો, માણી જુઓ: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અજવાળાં તો શીળાં શીળાં સારાં | અજવાળાં તો શીળાં શીળાં સારાં | ||
હળવે હાથે માંજે જે અંધારાં– | હળવે હાથે માંજે જે અંધારાં– | ||
ઊઘડે ઝીણે અક્ષર લખિયાં | ઊઘડે ઝીણે અક્ષર લખિયાં | ||
લખલખ ચૌદે ધામ! | લખલખ ચૌદે ધામ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કવિ છેતરી ગયા! પ્રથમ નજરે એમ લાગે. ગીતના આરંભે ‘અજવાળાંનું તે શું કામ?’ એમ સભાર પૂછી બેઠેલા. પણ પ્રથમ ઝાપટમાં જે ભાવકો આવી ના ગયા હોય તે જોઈ શક્યા હશે કે કવિને આંજી નાખતા અજવાળાની અહેતુકતા ઉપસાવવી હતી. એટલે હવે ભાવદૃષ્ટિને વૈશદ્ય અર્પે છે. અજવાળાં સાર્થક છે, સારાં છે – જો એ ‘શીળાં શીળાં’, ન આંજે તેવાં હોય તો. ઝટપટ અંધારાનાં જાળાં ઝાપટી નાખવાની સામે લાલબત્તી બતાવાઈ અહીં, ‘હળવે હાથે’ જે તમસ્નું સમાર્જન કરે તે અભીષ્ટ છે. આસુરી પ્રયોગની ‘શૉક ટ્રીટમેન્ટ’ અર્હ્ય નથી, સ્વીકાર્ય નથી. પણ આ તો વાર્તિક થયું શુષ્ક, કવિકર્મનો વિશેષ ક્યાં? અહીં: હળવે હાથે માંજે જે અંધારાં… ઝીણે અક્ષર લખિયાં. | કવિ છેતરી ગયા! પ્રથમ નજરે એમ લાગે. ગીતના આરંભે ‘અજવાળાંનું તે શું કામ?’ એમ સભાર પૂછી બેઠેલા. પણ પ્રથમ ઝાપટમાં જે ભાવકો આવી ના ગયા હોય તે જોઈ શક્યા હશે કે કવિને આંજી નાખતા અજવાળાની અહેતુકતા ઉપસાવવી હતી. એટલે હવે ભાવદૃષ્ટિને વૈશદ્ય અર્પે છે. અજવાળાં સાર્થક છે, સારાં છે – જો એ ‘શીળાં શીળાં’, ન આંજે તેવાં હોય તો. ઝટપટ અંધારાનાં જાળાં ઝાપટી નાખવાની સામે લાલબત્તી બતાવાઈ અહીં, ‘હળવે હાથે’ જે તમસ્નું સમાર્જન કરે તે અભીષ્ટ છે. આસુરી પ્રયોગની ‘શૉક ટ્રીટમેન્ટ’ અર્હ્ય નથી, સ્વીકાર્ય નથી. પણ આ તો વાર્તિક થયું શુષ્ક, કવિકર્મનો વિશેષ ક્યાં? અહીં: હળવે હાથે માંજે જે અંધારાં… ઝીણે અક્ષર લખિયાં. | ||
| Line 59: | Line 66: | ||
અંતિમ અંતરામાં કવિનું / અથવા કાવ્યનાયકનું તમસ્દ્યુતિને યુગપત્ ઇજન (simultaneous invitation) છે છતાં વારાફરતીનો લહાવો ફેણવાનો આનંદ પણ પ્રસ્તુત કરે છે. | અંતિમ અંતરામાં કવિનું / અથવા કાવ્યનાયકનું તમસ્દ્યુતિને યુગપત્ ઇજન (simultaneous invitation) છે છતાં વારાફરતીનો લહાવો ફેણવાનો આનંદ પણ પ્રસ્તુત કરે છે. | ||
અજવાળાં સાથે જ અંધારાં (આખી કૃતિમાં એકવચન અને બહુવચનનો યથાક્ષણ ઉપયોગ તપાસો…) ઉભયને ‘ઓરાં’ આવવાનું અને ચખને – દૃષ્ટિને વારાફરતી લહાવો દેવાનું નિયંત્રણ એક શહૂરધારક સર્જક આપી શકે. વળી અહૈતુક શબ્દચેષ્ટામાં સહેતુકતાને આરોપવાનો કસબ પણ આસ્વાદ્ય છે: | અજવાળાં સાથે જ અંધારાં (આખી કૃતિમાં એકવચન અને બહુવચનનો યથાક્ષણ ઉપયોગ તપાસો…) ઉભયને ‘ઓરાં’ આવવાનું અને ચખને – દૃષ્ટિને વારાફરતી લહાવો દેવાનું નિયંત્રણ એક શહૂરધારક સર્જક આપી શકે. વળી અહૈતુક શબ્દચેષ્ટામાં સહેતુકતાને આરોપવાનો કસબ પણ આસ્વાદ્ય છે:{{Poem2Close}} | ||
<poem> | |||
ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં | ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં | ||
લખાયેલું તે ભીતર વાંચું નામ! | લખાયેલું તે ભીતર વાંચું નામ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચક્ષુપટ પર અજવાળું – અંધારું આવતાંજતાં આંખ ઉઘાડવાની–મીંચવાની સ્થૂળ ચર્મચેષ્ટા થાય એની સામે બાવન બહારની બારાખડીમાં નામ (કોનું? કોનું?) વાંચવાની સૂક્ષ્મ અભિલાષા અત્યંત સઘન રીતે કંડારાઈ છે. (સંગ્રહના છેલ્લા પૂંઠે શ્રી સુરેશ દલાલે ‘ભીતર’ના અવાજ અને ‘એકાંતનું જતન’ની જિકર કરી જ છે…) – ત્યારે શ્રી જયન્ત પાઠક જેવા કવિઓ શબ્દનો કસ કાઢે, રસ અર્પે છતાં અધિકારપૂર્વક ગાઈ શકે: ‘શબ્દોનું શું કામ, અમારે બાવનબા’રો રામ! | ચક્ષુપટ પર અજવાળું – અંધારું આવતાંજતાં આંખ ઉઘાડવાની–મીંચવાની સ્થૂળ ચર્મચેષ્ટા થાય એની સામે બાવન બહારની બારાખડીમાં નામ (કોનું? કોનું?) વાંચવાની સૂક્ષ્મ અભિલાષા અત્યંત સઘન રીતે કંડારાઈ છે. (સંગ્રહના છેલ્લા પૂંઠે શ્રી સુરેશ દલાલે ‘ભીતર’ના અવાજ અને ‘એકાંતનું જતન’ની જિકર કરી જ છે…) – ત્યારે શ્રી જયન્ત પાઠક જેવા કવિઓ શબ્દનો કસ કાઢે, રસ અર્પે છતાં અધિકારપૂર્વક ગાઈ શકે: ‘શબ્દોનું શું કામ, અમારે બાવનબા’રો રામ! | ||
{{Right|(રચનાને રસ્તે)}} | {{Right|(રચનાને રસ્તે)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</div></div> | </div></div> | ||
{{HeaderNav2 | |||
|previous = બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા — એક અહેવાલ | |||
|next = ઘેર પાછો ફરું છું | |||
}} | |||
edits