અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/સદ્ગત મોટાભાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|'''૧'''}} અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, પડ્યું હિમ અચિંત્યું...")
 
No edit summary
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સદ્ગત મોટાભાઈ|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
{{Center|'''૧'''}}
{{Center|'''૧'''}}
Line 82: Line 85:
{{space}}{{space}}આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો?
{{space}}{{space}}આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો?
{{space}}{{space}}કે અંધ શું નિયતિને શિર નામી ર્‌હેવું.
{{space}}{{space}}કે અંધ શું નિયતિને શિર નામી ર્‌હેવું.
{{space}}{{space}}જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?
{{space}}{{space}}જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?<br>
 
{{Center|'''૫'''}}
{{Center|'''૫'''}}
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું,
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું,
Line 109: Line 113:
{{Right|મુંબઈ, માર્ચ ૧૯૩૮}}
{{Right|મુંબઈ, માર્ચ ૧૯૩૮}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/સદ્ગત-મોટાભાઈ-સદ્ગત-મોટ/ આસ્વાદ: ‘સદ્ગત મોટાભાઈ’ વિશે — ચિનુ મોદી]
<br>
{{HeaderNav2
|previous = માનવીનું હૈયું
|next = લોકલમાં
}}
26,604

edits

Navigation menu