અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલ હું તો ભૂલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ફૂલ હું તો ભૂલી|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;
Line 17: Line 19:
અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી!
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી!
{{space}}વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.
{{space}}વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.<br>
{{Right|(ન્હાના ન્હાના રાસ-1)}}
{{Right|(ન્હાના ન્હાના રાસ-1)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઝીણા ઝીણા મેહ
|next = એ રત
}}
26,604

edits