26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી; ભૂલ્યું ભુલાય કેમ એમ? અલબેલડી!...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ફૂલ હું તો ભૂલી|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી; | વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી; | ||
| Line 17: | Line 19: | ||
અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં | અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં | ||
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી! | નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી! | ||
{{space}}વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી. | {{space}}વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.<br> | ||
(ન્હાના ન્હાના રાસ-1) | {{Right|(ન્હાના ન્હાના રાસ-1)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઝીણા ઝીણા મેહ | |||
|next = એ રત | |||
}} | |||
edits