26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પ્રભો, શિર નમ્યું, નમ્યું જ ધરું સર્વદા એટલી વિશુદ્ધ મતિ રાખજે :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પ્રાર્થના|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
પ્રભો, શિર નમ્યું, નમ્યું જ ધરું સર્વદા એટલી | પ્રભો, શિર નમ્યું, નમ્યું જ ધરું સર્વદા એટલી | ||
| Line 13: | Line 15: | ||
અદૃષ્ટ ભવથી વળી જિગરના જૂના પાપથી | અદૃષ્ટ ભવથી વળી જિગરના જૂના પાપથી | ||
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે | બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે | ||
વહે સલિલઓઘઅર્ઘ્ય તુજને ધરંતો પ્રભો! | વહે સલિલઓઘઅર્ઘ્ય તુજને ધરંતો પ્રભો!<br> | ||
(ભણકાર, પૃ. ૨૦૧) | {{Right|(ભણકાર, પૃ. ૨૦૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = નાયકનું પ્રાયશ્ચિત : મોગરો | |||
|next = વધામણી | |||
}} | |||
edits