26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પાડી સેંથી નીરખી રહી’તી ચાંદલો પૂર્ણ કરવા, ઓષ્ઠો લાડે કૂંજન કરત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પ્રેમની ઉષા|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
પાડી સેંથી નીરખી રહી’તી ચાંદલો પૂર્ણ કરવા, | પાડી સેંથી નીરખી રહી’તી ચાંદલો પૂર્ણ કરવા, | ||
| Line 13: | Line 15: | ||
‘તોયે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’ | ‘તોયે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’ | ||
ગાયું : પાયાં જિગરે જિગરે પેયૂષો સામસામાં, | ગાયું : પાયાં જિગરે જિગરે પેયૂષો સામસામાં, | ||
ન્હૈ ત્યાં ચાંદા સૂરજ હજી, એ પ્રેમ કેરી ઉષામાં. | ન્હૈ ત્યાં ચાંદા સૂરજ હજી, એ પ્રેમ કેરી ઉષામાં.<br> | ||
(ભણકાર, પૃ. ૧૯૭) | {{Right|(ભણકાર, પૃ. ૧૯૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = જીવતું મોત | |||
|next = અદૃષ્ટિ દર્શન | |||
}} | |||
edits