26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વધે તિમિર, શૈલશૃંગ બુરખા ધરે મસ્તકે, સરે દ્યુતિ જલો તણી, તરુ છવાય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કવિતાની અમરતા| બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
વધે તિમિર, શૈલશૃંગ બુરખા ધરે મસ્તકે, | વધે તિમિર, શૈલશૃંગ બુરખા ધરે મસ્તકે, | ||
| Line 15: | Line 17: | ||
અહં વિસરીને જુઓ,—કવિ યુગે યુગે નીતમા. | અહં વિસરીને જુઓ,—કવિ યુગે યુગે નીતમા. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ભણકારા | |||
|next = સર્જક કવિ અને લોકપ્રિયતા | |||
}} | |||
edits