26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem>“દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા ગણ્યા ના ધર્મ ભેદાતા;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સરસ્વતીચંદ્રનો સંન્યાસ| ગોવર્ધનરામ મા. ત્રિપાઠી}} | |||
<poem>“દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા | <poem>“દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા | ||
ગણ્યા ના ધર્મ ભેદાતા; લીધો સંન્યાસ એ ભ્રાતા! ૧<br> | ગણ્યા ના ધર્મ ભેદાતા; લીધો સંન્યાસ એ ભ્રાતા! ૧<br> | ||
| Line 57: | Line 59: | ||
જહાંગીર-ફકીરી એ! લલાટે છે લખાવી મેં! | જહાંગીર-ફકીરી એ! લલાટે છે લખાવી મેં! | ||
પ્રજાએ હું ‘નૃપાળે’ હું! ઉરે, ઓ એકલી, તું—તું!” ૨૯</poem> | પ્રજાએ હું ‘નૃપાળે’ હું! ઉરે, ઓ એકલી, તું—તું!” ૨૯</poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/પક્ષહીનનો દેશ | પક્ષહીનનો દેશ]] | અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું? | સુખી હું તેથી કોને શું?]] | સુખી હું તેથી કોને શું?]] | |||
}} | |||
edits