રવીન્દ્રપર્વ/૧૨૪. કોથા બાઇરે દૂરે યાય રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨૪. કોથા બાઇરે દૂરે યાય રે| }} {{Poem2Open}} ક્યાં બહાર દૂર ઊડી જાય છ...")
 
(No difference)

Latest revision as of 06:54, 5 October 2021

૧૨૪. કોથા બાઇરે દૂરે યાય રે

ક્યાં બહાર દૂર ઊડી જાય છે આ તારી ચપળ આંખ-વનનું પંખી વનમાં ભાગી જાય છે. હૃદયમાં જ્યારે મોહન સૂરે બંસી બજશે ત્યારે એ આપમેળે રડતું પાછું ફરશે, ફંદામાં આવી જશે. ત્યારે આ બધી ત્વરા, અહીંતહીં ભમ્યા કરવું એ બધું પૂરું થઈ જશે. આજે એ આંખ-વનનું પંખી વનમાં ભાગી જાય છે. (ગીત-પંચશતી)