19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ફારગતી | પ્રભુદાસ પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમતુડાના કૂણા-કોમળ હૈયામાં નાનપણથી જ પશુ-પંખીની માયાનો પટ લાગી ચૂક્યો’તો. તેણે પા-પા પગલી ભરવાનું શરું કર્યું ત્યારથી જ તે ચીં…ચીં… કરતી ચકલીઓ કે …મેં …મેં… કરતાં લવારાં પાછળ દોડતો-પડતો-રડતો ને પાછી રમત માંડતો. પ…ણ બતુડો જન્મ્યો એના પછી તો તે જ રમતુડાનો ખાસમખાસ બની ગયેલો. તે ખાય, પીએ, વાગોળે કે કૂદાકૂદ કરી મૂકે. તેની બધી જ ક્રિયાને હરકતોમાં રમતુડો સક્રિયસાક્ષી બની રહેતો. માટલાનું ઠીબું બનાવી તેને પાણી પાય રમતુડો. ને હોંશેહોંશે મગરીએથી પાલો-પાંદડાં લાવે ને પેલાં બતુડાને પછી જ બકરાં-પાંડરાંને ધરે. તેની પ્રતિક્રિયામાં બતુડો કાન સરવા કરી, પૂંછ ઉછાળતાં કૂદાકૂદ કરી મૂકતો. ક્યારેક રમતુના પગમાં માથું નાખી ખંજવાળતો, શિંગડાં ટેકવીને અમથો અમથો મારવાનો ઢંગ કરતો ને અ…ને છેલ્લે ચાટલા માંડતો ત્યારે અનેરૂ સુખ અનુભવતો રમતુ આંખો મીંચીને ડોલવા માંડતો. રમતુડાની ઉંમરનાં બધાંય છોકરાં નિશાળે જવા માંડ્યાં ત્યારે દીકરાની-પશુઓ માટેની લગન-મમત જોઈ બાપ ખેમલો વિચારે ચડી જતોઃ ‘હાળું પાંચેય ભાંડુરાંમાં એક રમતુડો સ કૈ અલગ માટીનો થવાનો કે હૂં?’ | રમતુડાના કૂણા-કોમળ હૈયામાં નાનપણથી જ પશુ-પંખીની માયાનો પટ લાગી ચૂક્યો’તો. તેણે પા-પા પગલી ભરવાનું શરું કર્યું ત્યારથી જ તે ચીં…ચીં… કરતી ચકલીઓ કે …મેં …મેં… કરતાં લવારાં પાછળ દોડતો-પડતો-રડતો ને પાછી રમત માંડતો. પ…ણ બતુડો જન્મ્યો એના પછી તો તે જ રમતુડાનો ખાસમખાસ બની ગયેલો. તે ખાય, પીએ, વાગોળે કે કૂદાકૂદ કરી મૂકે. તેની બધી જ ક્રિયાને હરકતોમાં રમતુડો સક્રિયસાક્ષી બની રહેતો. માટલાનું ઠીબું બનાવી તેને પાણી પાય રમતુડો. ને હોંશેહોંશે મગરીએથી પાલો-પાંદડાં લાવે ને પેલાં બતુડાને પછી જ બકરાં-પાંડરાંને ધરે. તેની પ્રતિક્રિયામાં બતુડો કાન સરવા કરી, પૂંછ ઉછાળતાં કૂદાકૂદ કરી મૂકતો. ક્યારેક રમતુના પગમાં માથું નાખી ખંજવાળતો, શિંગડાં ટેકવીને અમથો અમથો મારવાનો ઢંગ કરતો ને અ…ને છેલ્લે ચાટલા માંડતો ત્યારે અનેરૂ સુખ અનુભવતો રમતુ આંખો મીંચીને ડોલવા માંડતો. રમતુડાની ઉંમરનાં બધાંય છોકરાં નિશાળે જવા માંડ્યાં ત્યારે દીકરાની-પશુઓ માટેની લગન-મમત જોઈ બાપ ખેમલો વિચારે ચડી જતોઃ ‘હાળું પાંચેય ભાંડુરાંમાં એક રમતુડો સ કૈ અલગ માટીનો થવાનો કે હૂં?’ | ||
| Line 98: | Line 98: | ||
{{Right|''તા. ૬-૨-૧૪''}} | {{Right|''તા. ૬-૨-૧૪''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ખાખી જીવડાં|ખાખી જીવડાં]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/સુવર્ણકન્યા|સુવર્ણકન્યા]] | |||
}} | |||
edits