ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/સવ્ય-અપસવ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સવ્ય-અપસવ્ય'''}}
{{SetTitle}}
----
{{Heading|સવ્ય-અપસવ્ય | અનિલ વ્યાસ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાછા પ્રહ્લાદ ગોર આવ્યા. જનોઈ દીધી એ વખતે દમ કાઢી નાખેલો. મામા એવો કડક માદરપાટ લાવેલા કે ગાંઠ વળે નહીં. ઘડી ઘડી કાછડી છૂટી જવાની બીક લાગે. લે, આણે તો ફરી માદરપાટ કાઢ્યો! લુંગીની જેમ વીંટીએ એ ચલવે નહીં. આંટી મારવી જ પડે. બ્રાહ્મણ એટલે છૂટકો નહીં. ગૉર ઊંચો, કાળો અને પડછંદ. કપાળ ઊપસેલું, નેણ જાડી જાડી. રાવણના પાત્રમાં એકદમ ફિટ બેસે. ભઈ ગુજરી ગયા છે ને આવા વિચારો આવે એ સારું નહીં. બધાં કેવાં ગંભીર મોઢું રાખીને ફરે છે? આપણેય…આ વળી આજે.

Line 79: Line 79:
પાછળ જમુબા બોલતાં હતાં. હું તો પરસાળ ઓળંગી ગયો હતો. પાછળ…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજિત ઠાકોર/માવઠું|માવઠું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/`ચૂટકી'|`ચૂટકી']]
}}
19,010

edits