19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જગા ધૂળાનો જમાનો | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું. | અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું. | ||
| Line 88: | Line 90: | ||
હવે એના આ ઉદ્ગારોને બધાં લવારો માને છે. એ ગમે ત્યારે બોલે, ગમે તે બોલે, ધીમેથી બોલે કે મોટેથી… પણ કોઈ સાંભળતું નથી. કોઈ કહેતાં કોઈ એને સાંભળતું નથી. | હવે એના આ ઉદ્ગારોને બધાં લવારો માને છે. એ ગમે ત્યારે બોલે, ગમે તે બોલે, ધીમેથી બોલે કે મોટેથી… પણ કોઈ સાંભળતું નથી. કોઈ કહેતાં કોઈ એને સાંભળતું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/પોટકું|પોટકું]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ચિતા|ચિતા]] | |||
}} | |||
edits