19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નૅશનલ સેવિંગ | પન્નાલાલ પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. | ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. | ||
| Line 146: | Line 148: | ||
ને તેથી જ તો એ પંદરવીસના ટોળામાંથી એક પછી એક સરકવા લાગ્યા ને?—ફાળ અને ઉતાવળ સાથે: રખે ને મારા પહેલો બીજો ફાવી જતો… મરે ના! જે આવે એ પણ લઈ જા લેવા. પાંચ શેર મીઠું આવશે તોય ક્યાં છે… તો કોઈ કોઈના મનમાં આમ હતું: ‘અચ્છેર સૂકો (તમાકુ) આલહે તોય ઘણો!’ | ને તેથી જ તો એ પંદરવીસના ટોળામાંથી એક પછી એક સરકવા લાગ્યા ને?—ફાળ અને ઉતાવળ સાથે: રખે ને મારા પહેલો બીજો ફાવી જતો… મરે ના! જે આવે એ પણ લઈ જા લેવા. પાંચ શેર મીઠું આવશે તોય ક્યાં છે… તો કોઈ કોઈના મનમાં આમ હતું: ‘અચ્છેર સૂકો (તમાકુ) આલહે તોય ઘણો!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/મોરલીના મૂંગા સૂર|મોરલીના મૂંગા સૂર]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/લોહીની સગાઈ|લોહીની સગાઈ]] | |||
}} | |||
edits