19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''રેલવેસ્ટેશન'''}} ---- {{Poem2Open}} નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|રેલવેસ્ટેશન | હર્ષદ કાપડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું. | નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું. | ||
| Line 36: | Line 36: | ||
એને સપનામાં દેખાય કે તે એક પ્લૅટફૉર્મ પર ઊભો છે. પાટા પર વેગન ઊભું છે. વેગન પર કોઈ સ્ટેશનનું નામ લખ્યું છે, પણ નામ વંચાતું નથી. એટલી વારમાં શન્ટિન્ગનું એન્જિન આવે છે, વેગનને જરાક ધક્કો મારીને પાછું ચાલ્યું જાય છે. તેના ધક્કાથી વેગન ખડબડ ખડબડ કરતું ધીમું ધીમું દોડીને દૂર જઈને ઊભું રહી જાય છે. પ્રવાસીની ગાડી આગળ ધપતી જ રહે છે… | એને સપનામાં દેખાય કે તે એક પ્લૅટફૉર્મ પર ઊભો છે. પાટા પર વેગન ઊભું છે. વેગન પર કોઈ સ્ટેશનનું નામ લખ્યું છે, પણ નામ વંચાતું નથી. એટલી વારમાં શન્ટિન્ગનું એન્જિન આવે છે, વેગનને જરાક ધક્કો મારીને પાછું ચાલ્યું જાય છે. તેના ધક્કાથી વેગન ખડબડ ખડબડ કરતું ધીમું ધીમું દોડીને દૂર જઈને ઊભું રહી જાય છે. પ્રવાસીની ગાડી આગળ ધપતી જ રહે છે… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/વરસાદ|વરસાદ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જનક રાવલ/સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા|સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા]] | |||
}} | |||
edits