19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઘડીક સંગની વાત'''}} ---- {{Poem2Open}} નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઘડીક સંગની વાત | પ્રીતિ સેનગુપ્તા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, ‘ચલો, આબુ જઈ આવીએ!’ વળી, ઘરનો પુરુષ-વર્ગ સાથે ના આવી શકે તોયે મમ્મી એકલાં પણ નાની દીકરીઓને ‘ઘરની બહાર’ લઈ જઈ શકે. | નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, ‘ચલો, આબુ જઈ આવીએ!’ વળી, ઘરનો પુરુષ-વર્ગ સાથે ના આવી શકે તોયે મમ્મી એકલાં પણ નાની દીકરીઓને ‘ઘરની બહાર’ લઈ જઈ શકે. | ||
| Line 44: | Line 44: | ||
વ્યક્તિ તરીકે, મારે માટે આ આખી વાત સોનચંપા જેવી તાજગીની છે, સ્મિત જેવી હૂંફની છે, અજાણ્યાં સાથે ઘડીક સંગની છે તથા અન્ય સ્થાનો સર્વ સ્થાનોમાં ઘરનાંની જેમ રહેવાની છે. | વ્યક્તિ તરીકે, મારે માટે આ આખી વાત સોનચંપા જેવી તાજગીની છે, સ્મિત જેવી હૂંફની છે, અજાણ્યાં સાથે ઘડીક સંગની છે તથા અન્ય સ્થાનો સર્વ સ્થાનોમાં ઘરનાંની જેમ રહેવાની છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/હેમંતની રાત|હેમંતની રાત]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ફક્ત વરસાદ|ફક્ત વરસાદ]] | |||
}} | |||
edits