19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપેક્ષા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ છેઃ | કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ છેઃ | ||
<poem> | <poem> | ||
'''કોઈનો સ્નેહ''' | ::'''કોઈનો સ્નેહ''' | ||
'''ક્યારેય ઓછો નથી હોતો''' | ::'''ક્યારેય ઓછો નથી હોતો''' | ||
'''આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.''' | ::'''આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.''' | ||
</poem> | </poem> | ||
આપણા જીવનનો સમગ્ર વ્યવહાર જાણે આ અપેક્ષાઓથી બંધાયેલો છે. રોજ સવારે ઊઠીએ ત્યારે આકાશમાં સૂરજ ઊગવાની અપેક્ષા હોય છે, સાંજ પડે અને અંધારું ઊતરે એટલે ચંદ્ર ઊગવાની અપેક્ષા હોય છે, અપેક્ષા હોય છે લક્ષલક્ષ તારકપુષ્પો ખીલવાની. આપણે અપેક્ષા લઈને જન્મીએ છીએ. અપેક્ષા સાથે જીવીએ છીએ અને આ લોકથી વિદાય પણ અપેક્ષા સાથે લઈએ છીએ. | આપણા જીવનનો સમગ્ર વ્યવહાર જાણે આ અપેક્ષાઓથી બંધાયેલો છે. રોજ સવારે ઊઠીએ ત્યારે આકાશમાં સૂરજ ઊગવાની અપેક્ષા હોય છે, સાંજ પડે અને અંધારું ઊતરે એટલે ચંદ્ર ઊગવાની અપેક્ષા હોય છે, અપેક્ષા હોય છે લક્ષલક્ષ તારકપુષ્પો ખીલવાની. આપણે અપેક્ષા લઈને જન્મીએ છીએ. અપેક્ષા સાથે જીવીએ છીએ અને આ લોકથી વિદાય પણ અપેક્ષા સાથે લઈએ છીએ. | ||
| Line 23: | Line 23: | ||
<poem> | <poem> | ||
'''કોઈનોય સ્નેહ''' | ::'''કોઈનોય સ્નેહ''' | ||
'''ક્યારેય ઓછો નથી હોતો''' | ::'''ક્યારેય ઓછો નથી હોતો''' | ||
'''આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.''' | ::'''આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.''' | ||
</poem> | </poem> | ||
{{Right|૧૯૭૫}} | {{Right|૧૯૭૫}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = આરોહણ | |||
|next = બારી ખોલી નાખીએ | |||
}} | |||
edits