19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કલાધામ અજંતા-ઇલોરા|ભોળાભાઈ પટેલ}} <poem> ધર્મનું તત્ત્વ ગુફામ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|કલાધામ અજંતા-ઇલોરા|ભોળાભાઈ પટેલ}} | {{Heading|કલાધામ અજંતા-ઇલોરા|ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | <poem> | ||
ધર્મનું તત્ત્વ ગુફામાં રહેલું છે * કુદરત અને કલા વચ્ચે | ::::ધર્મનું તત્ત્વ ગુફામાં રહેલું છે * કુદરત અને કલા વચ્ચે | ||
સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની ત્રિવેણી * નિર્વાણને ઉંબરેથી | ::::સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની ત્રિવેણી * નિર્વાણને ઉંબરેથી | ||
ચીતરેલી કલા * અજંતાની પેલી અપ્સરા | ::::ચીતરેલી કલા * અજંતાની પેલી અપ્સરા | ||
* ફર્દાબાદ અને કેવસ * ઔરંગાબાદને સીમાડે * | ::::* ફર્દાબાદ અને કેવસ * ઔરંગાબાદને સીમાડે * | ||
શાલભંજિકા * અદ્ભુત અનુપમ કૈલાસ * સીતાજીની નહાણી | ::::શાલભંજિકા * અદ્ભુત અનુપમ કૈલાસ * સીતાજીની નહાણી | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 375: | Line 375: | ||
ગણેશભવનની ઓરડીમાં હવે આજના દિવસની બધી વાત ટપકાવતો બેઠો છું. નગરને સીમાડે અહીં શાન્ત સ્તબ્ધતા છે, પણ મન મારું ભરચક છે. એક તારાખચિત આકાશ જેવું. કેટલાં ચિત્રો, શિલ્પો, મુદ્રાઓ અને પ્રસંગો ટમટમે છે. વિચારું છું — ત્રણેક દિવસ પહેલાં આ અજાણ્યા નગરમાં પગ મૂક્યો હતો, ત્યારે જે હું હતો, અજંતા-ઇલોરાની આ અનુપમ કલાસૃષ્ટિનાં દર્શન પછી જે હું છું, તે શું તેનો તે હું છું…? | ગણેશભવનની ઓરડીમાં હવે આજના દિવસની બધી વાત ટપકાવતો બેઠો છું. નગરને સીમાડે અહીં શાન્ત સ્તબ્ધતા છે, પણ મન મારું ભરચક છે. એક તારાખચિત આકાશ જેવું. કેટલાં ચિત્રો, શિલ્પો, મુદ્રાઓ અને પ્રસંગો ટમટમે છે. વિચારું છું — ત્રણેક દિવસ પહેલાં આ અજાણ્યા નગરમાં પગ મૂક્યો હતો, ત્યારે જે હું હતો, અજંતા-ઇલોરાની આ અનુપમ કલાસૃષ્ટિનાં દર્શન પછી જે હું છું, તે શું તેનો તે હું છું…? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = શત્રુંજય મહાતીર્થ | |||
|next = ભોળાભાઈ પટેલનાં પુસ્તકો | |||
}} | |||
edits