19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સહોદરનું બાણ| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>(કર્ણનું સ્વગત)</center> મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 21: | Line 21: | ||
હું રાજા બન્યો, પણ ખરેખર હું કોણ હતો? સૂત કે ક્ષત્રિય? | હું રાજા બન્યો, પણ ખરેખર હું કોણ હતો? સૂત કે ક્ષત્રિય? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''સૂતો વા સૂતપુત્રો વા''' | '''સૂતો વા સૂતપુત્રો વા''' | ||
'''યો વા કો વા ભવામ્યહમ્ |''' | '''યો વા કો વા ભવામ્યહમ્ |''' | ||
'''દૈવાયત્ત કુલેજન્મમ્''' | '''દૈવાયત્ત કુલેજન્મમ્''' | ||
'''મદાયત્તં તુ પૌરુષમ્ ||''' | '''મદાયત્તં તુ પૌરુષમ્ ||''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
સૂત હોઉં કે સૂતપુત્ર, કુળ તો નસીબને અધીન છે, પણ પૌરુષ તો મારે અધીન છે. સાચે જ પૌરુષ? મારું પૌરુષ એક નિષ્ફળ ઝંઝા, અંતે ઢબુરાઈ જતો એક પ્રચંડ વંટોળિયોમાત્ર. | સૂત હોઉં કે સૂતપુત્ર, કુળ તો નસીબને અધીન છે, પણ પૌરુષ તો મારે અધીન છે. સાચે જ પૌરુષ? મારું પૌરુષ એક નિષ્ફળ ઝંઝા, અંતે ઢબુરાઈ જતો એક પ્રચંડ વંટોળિયોમાત્ર. | ||
| Line 36: | Line 38: | ||
સૂતકુળમાં છતાં મારે ક્ષત્રિયની વિદ્યા ભણવી હતી. દ્રોણાચાર્યે મને શિષ્ય તરીકે ન સ્વીકાર્યો. પછી મેં નામ છુપાવ્યું, જાત છુપાવી, બ્રાહ્મણ બની ગયો પરશુરામ પાસે. ગુરુનો પ્રેમ પામ્યો, અને શાપ પણ – એક નહિ બબ્બે શાપઃ | સૂતકુળમાં છતાં મારે ક્ષત્રિયની વિદ્યા ભણવી હતી. દ્રોણાચાર્યે મને શિષ્ય તરીકે ન સ્વીકાર્યો. પછી મેં નામ છુપાવ્યું, જાત છુપાવી, બ્રાહ્મણ બની ગયો પરશુરામ પાસે. ગુરુનો પ્રેમ પામ્યો, અને શાપ પણ – એક નહિ બબ્બે શાપઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''અંત સમયે મારા રથનું પૈડું પૃથ્વીમાં ગળી જશે.''' | '''અંત સમયે મારા રથનું પૈડું પૃથ્વીમાં ગળી જશે.''' | ||
'''અંત સમયે મારી બ્રહ્માસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ.''' | '''અંત સમયે મારી બ્રહ્માસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કેવો મહાશાપ! આમેય મારા જીવનનો રથ તો ખોટકાયેલો હતો, ત્યાં આ શાપ જીવનભર વેંઢારી રહ્યો – જેમ સૂત જાતિનાં અભિશાપ, અવમાન, અપમાન. કૃપાચાર્યે અર્જુન સાથે દ્વંદ્વયુદ્ધમાં મને અપાત્ર ઠરાવી દીધો. એ ક્ષત્રિય, રાજપુત્ર અને હું? સૂતપુત્ર! | કેવો મહાશાપ! આમેય મારા જીવનનો રથ તો ખોટકાયેલો હતો, ત્યાં આ શાપ જીવનભર વેંઢારી રહ્યો – જેમ સૂત જાતિનાં અભિશાપ, અવમાન, અપમાન. કૃપાચાર્યે અર્જુન સાથે દ્વંદ્વયુદ્ધમાં મને અપાત્ર ઠરાવી દીધો. એ ક્ષત્રિય, રાજપુત્ર અને હું? સૂતપુત્ર! | ||
| Line 104: | Line 108: | ||
નમું છું સૂર્યદેવતા, મારા જન્મના કારણ, અને સાક્ષી! નમું છું હું કર્ણ – પાંડુ અને કુંતીનો પુત્ર; ના, અધિરથ અને રાધાનો પુત્ર. હું વસુષેણ. હું કર્ણ. અંતે ઉત્તર મળ્યો છે : હું કોણ? તીર ચલાવ અર્જુન, મારા ભાઈ, મારા સહોદર… | નમું છું સૂર્યદેવતા, મારા જન્મના કારણ, અને સાક્ષી! નમું છું હું કર્ણ – પાંડુ અને કુંતીનો પુત્ર; ના, અધિરથ અને રાધાનો પુત્ર. હું વસુષેણ. હું કર્ણ. અંતે ઉત્તર મળ્યો છે : હું કોણ? તીર ચલાવ અર્જુન, મારા ભાઈ, મારા સહોદર… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બોલે ઝીણા મોર/રે આજ આષાઢ આવ્યો|રે આજ આષાઢ આવ્યો]] | |||
|next = [[બોલે ઝીણા મોર/ભાગવતી ભાવલોકમાં|ભાગવતી ભાવલોકમાં]] | |||
}} | |||
edits