બોલે ઝીણા મોર/બારી ઊઘડી જાય છે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 101: Line 101:
ડિસેમ્બરની સાંજ અસ્તમિત થઈ ગઈ છે. પતંગો અને પંખીઓ સ્વસ્થાને લપાઈ ગયાં છે. મેં હજી રજનીકરથી – રાત્રિના હાથથી તારકપ્યાલીનું અમૃત પીધું નથી, પણ પ્રહ્લાદની આ કવિતા મારી ચેતનામાં ચઢી જાય છે. બારી ઊઘડી ગઈ છે અને હું જાણે ક્યાંયનો ક્યાંય નીકળી પડું છું, જાણે ક્યાંય ખોવાઈ જાઉં છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?|બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?]]
|next = [[બોલે ઝીણા મોર/તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં]]
}}
19,010

edits