26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<center>આરાધનામાં સ્મરું રૂપ બાનું!</center> | <center>આરાધનામાં સ્મરું રૂપ બાનું!</center> | ||
<center>ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું! </center> | <center>ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું! </center> | ||
<center>0</center> | <center>0</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતે આજે : — | અંતે આજે : — | ||
| Line 44: | Line 47: | ||
સિંહણનાં દૂધ સિંહથી જ જીરવાય ! | સિંહણનાં દૂધ સિંહથી જ જીરવાય ! | ||
20, 7, 32,{{Poem2Close}} | 20, 7, 32,{{Poem2Close}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 51: | Line 55: | ||
ચિતોડના રાજ સિંહાસને અડે : | ચિતોડના રાજ સિંહાસને અડે : | ||
રડી પડે નેત્ર વસુંધરાનાં. | રડી પડે નેત્ર વસુંધરાનાં. | ||
એકાકી કો કાંચનઝંધ શો ઊભી, | એકાકી કો કાંચનઝંધ શો ઊભી, | ||
| Line 56: | Line 61: | ||
સામ્રાજ્યના, ફ્રાન્સ તણાય ભંગો, | સામ્રાજ્યના, ફ્રાન્સ તણાય ભંગો, | ||
ઉકેલતો; તારલીઓ જતી ડૂબી : | ઉકેલતો; તારલીઓ જતી ડૂબી : | ||
પૃથ્વી તણાં રાષ્ટ્ર સહુ ઉખેડી, | પૃથ્વી તણાં રાષ્ટ્ર સહુ ઉખેડી, | ||
| Line 61: | Line 67: | ||
હોલાંડમાં દેઈ અબોલ સાદ, | હોલાંડમાં દેઈ અબોલ સાદ, | ||
આમંત્રતો સૌ શમણાં જતાં ઊડી; | આમંત્રતો સૌ શમણાં જતાં ઊડી; | ||
પ્રતાપે ગજવી ખીણો, લેના બોનાપારટે; | પ્રતાપે ગજવી ખીણો, લેના બોનાપારટે; | ||
| Line 69: | Line 76: | ||
કારમાં ગાન એથીયે, કરવા અંતર દાહના!{{Poem2Close}} | કારમાં ગાન એથીયે, કરવા અંતર દાહના!{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
(2) | (2) | ||
અશોકનું ધર્મસિંહાસને નહિ; | અશોકનું ધર્મસિંહાસને નહિ; | ||
| Line 79: | Line 88: | ||
ઝંધીસને આસન કોડ ના મને; | ઝંધીસને આસન કોડ ના મને; | ||
મળ્યું હતું એ સહુથી મહાન! | મળ્યું હતું એ સહુથી મહાન! | ||
માતા તણા અંતરનું વિતાન! | માતા તણા અંતરનું વિતાન!{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
(3) | (3) | ||
ખણી ખણી કોતરકાળજાના, | ખણી ખણી કોતરકાળજાના, | ||
| Line 87: | Line 98: | ||
આ કોડિયું એક પ્રકાશનું કીધું; | આ કોડિયું એક પ્રકાશનું કીધું; | ||
ચતુર્મુખે વિશ્વ સજાવતાં દીધી— | ચતુર્મુખે વિશ્વ સજાવતાં દીધી— | ||
બધી પ્રભા તેં મુજને ધરી દીધી! | બધી પ્રભા તેં મુજને ધરી દીધી!{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
(4) | (4) | ||
આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ | આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ | ||
| Line 95: | Line 108: | ||
સંદેશ તેં પ્રેમપીયૂષમાં દીધો; | સંદેશ તેં પ્રેમપીયૂષમાં દીધો; | ||
અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી | અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી | ||
ખેંચી લઈ આતશ દેખતો કીધો! | ખેંચી લઈ આતશ દેખતો કીધો!{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
(5) | (5) | ||
વર્ષો વીત્યાં આજ ઊડી ગાયને, | વર્ષો વીત્યાં આજ ઊડી ગાયને, | ||
| Line 113: | Line 128: | ||
ઉલ્લાસબાના સ્મરુ સોણલામાં; | ઉલ્લાસબાના સ્મરુ સોણલામાં; | ||
દયા ઝરે માતની ચંદ્રિકામાં : | દયા ઝરે માતની ચંદ્રિકામાં : | ||
વસુંધરામાં બલિદાન બાનાં : | વસુંધરામાં બલિદાન બાનાં :{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
(6) | (6) | ||
આરાધનામાં સ્મરું રૂપ બાનું! | આરાધનામાં સ્મરું રૂપ બાનું! | ||
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું ! | ને બા સ્મરીને પ્રભુરૂપ પામું ! | ||
7, 3, 29, | 7, 3, 29, | ||
23, 7, 32 | 23, 7, 32{{Poem2Close}} | ||
| Line 487: | Line 502: | ||
{{Space}} (પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તરફ જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હોય તેમ પાછી ખેંચી લે છે. કોટ બહાર કોલાહલ વધે છે અને કિલ્લો થથરી ઊઠે છે. ગગનમાં ‘અલ્લા હો અકબર’ની બૂમ પડે છે.) | {{Space}} (પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તરફ જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હોય તેમ પાછી ખેંચી લે છે. કોટ બહાર કોલાહલ વધે છે અને કિલ્લો થથરી ઊઠે છે. ગગનમાં ‘અલ્લા હો અકબર’ની બૂમ પડે છે.) | ||
લક્ષ્મણસિંહ : ફરી હલ્લો થયો લાગે છે. આખો કિલ્લો જાણે કમ્પી ઊઠે છે! સ્વાતંત્ર્યની લીલાભૂમિને આવો કરુણ વિનાશ! પ્રભુ, પ્રભુ! કૃપા કર! | લક્ષ્મણસિંહ : ફરી હલ્લો થયો લાગે છે. આખો કિલ્લો જાણે કમ્પી ઊઠે છે! સ્વાતંત્ર્યની લીલાભૂમિને આવો કરુણ વિનાશ! પ્રભુ, પ્રભુ! કૃપા કર! | ||
{{Space}} | {{Space}}(પગથિયાં ચડી એક દૂત આવે છે. એનો શ્વાસ સમાતો નથી. નમન કરી ઊભો રહે છે.) | ||
દૂત : મહારાજ! શત્રુઓને સિંહની માફક સંહારતા બાદલદેવ પડ્યા. સૈન્યમાં ભંગાણ પડે એવો {{Space}}સંભવ છે. દંડનાયક સંદેશો કહાવે છે કે રાજકુમાર અચ્યુતસંહેિ જલદી યુદ્ધે ચડવું જોઈએ. | દૂત : મહારાજ! શત્રુઓને સિંહની માફક સંહારતા બાદલદેવ પડ્યા. સૈન્યમાં ભંગાણ પડે એવો {{Space}}સંભવ છે. દંડનાયક સંદેશો કહાવે છે કે રાજકુમાર અચ્યુતસંહેિ જલદી યુદ્ધે ચડવું જોઈએ. | ||
{{Space}} (પદ્મિનીની આંખમાં આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મોઢું ફેરવી ઊભી રહે છે.) | {{Space}} (પદ્મિનીની આંખમાં આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મોઢું ફેરવી ઊભી રહે છે.) | ||
| Line 517: | Line 532: | ||
અજયસિંહ : પણ.... | અજયસિંહ : પણ.... | ||
લક્ષ્મણસિંહ : પણ-બણનો હવે સમય નથી. અજયસિંહ, મહારાણાનો આદેશ છે કે સો સૈનિકો લઈને શત્રુસેનાને ચીરી, તમારે સહીસલામત કેલવાડા પહોંચી જવું. એટલું ધ્યાનમાં રાખો કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારો ધર્મ પ્રાણ બચાવવાનો છે. ચાલો, જલદી કરો, બહારથી કારમા અવાજો આવે છે અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે હમણાં જ યુદ્ધમાં ઝંપલાવવું પડશે, અને એ પહેલાં ચિતોડને ઉજ્જડ સ્મશાનસમ કરતા જવું છે. ચિતોડના સૌંદર્યને સળગતું જોવા જવું છે, જેથી સમરાંગણમાં સૂતાં સૂતાં રજપૂતાણીઓનાં શિયળનો ફડકો ન રહે. | લક્ષ્મણસિંહ : પણ-બણનો હવે સમય નથી. અજયસિંહ, મહારાણાનો આદેશ છે કે સો સૈનિકો લઈને શત્રુસેનાને ચીરી, તમારે સહીસલામત કેલવાડા પહોંચી જવું. એટલું ધ્યાનમાં રાખો કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારો ધર્મ પ્રાણ બચાવવાનો છે. ચાલો, જલદી કરો, બહારથી કારમા અવાજો આવે છે અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે હમણાં જ યુદ્ધમાં ઝંપલાવવું પડશે, અને એ પહેલાં ચિતોડને ઉજ્જડ સ્મશાનસમ કરતા જવું છે. ચિતોડના સૌંદર્યને સળગતું જોવા જવું છે, જેથી સમરાંગણમાં સૂતાં સૂતાં રજપૂતાણીઓનાં શિયળનો ફડકો ન રહે. | ||
(પગથિયાં ચડી ચડી રજપૂતો ચિતાચોકમાં ચંદન અને સુખડનાં લાકડાં ખડકવા લાગે છે. | |||
શો વિચાર કર્યો, અજયસિંહ? મહારાણાનો હુકમ ઉથાપવાની હિમંત છે? | શો વિચાર કર્યો, અજયસિંહ? મહારાણાનો હુકમ ઉથાપવાની હિમંત છે? | ||
અજયસિંહ : પિતાજી, હું જાઉં છું; મને આશીર્વાદ આપો. | અજયસિંહ : પિતાજી, હું જાઉં છું; મને આશીર્વાદ આપો. | ||
| Line 591: | Line 606: | ||
(ચિતાના ફડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતોડ શહેરમાંથી ભૂખ્યાં વરુઓ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચડાતી, રાંકડી પ્રજાના આર્તઅવાજો આવે છે. | (ચિતાના ફડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતોડ શહેરમાંથી ભૂખ્યાં વરુઓ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચડાતી, રાંકડી પ્રજાના આર્તઅવાજો આવે છે. | ||
આકાશમાં અંધારું વ્યાપે છે અને વચ્ચે સ્વર્ગની સીડી સમી જ્વાળા ભભૂકી રહે છે.){{Poem2Close}} | આકાશમાં અંધારું વ્યાપે છે અને વચ્ચે સ્વર્ગની સીડી સમી જ્વાળા ભભૂકી રહે છે.){{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[પદ્મિની/કૃતિપરિચય|કૃતિપરિચય]] | |||
|next = [[પદ્મિની/તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લેખ|તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લેખ]] | |||
}} | |||
edits