યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રોમ રોમમાં રોમાં}} {{Poem2Open}} રાતના પોણાઅગિયાર વાગ્યે એ જ દિવસે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
રાતના પોણાઅગિયાર વાગ્યે એ જ દિવસે અમે રોમથી મિલાન (મિલાનો) જતી ગાડી પકડી. ઇટલીનો કલાપ્રેમી યાત્રી કંઈ નહિ તો માત્ર લિયોનાર્ડો દ વિન્ચીની મહાન કલાકૃતિ ‘ધ લાસ્ટ સપર’– (છેલ્લું ભોજન) જોવા મિલાનને પોતાની ઇટિનરરિમાં સ્થાન આપે. યુરોપના રેનેસાં યુગની આ કલાકૃતિ વિન્ચીની જ નહિ, રેનેસાં – પુનરુત્થાન યુગની એક ચરમ ઉપલબ્ધિ ગણાય છે. – ‘Grand in size, grand in style and grand in conception.’ આ ચિત્રકૃતિની અનેક તસવીરો જોયેલી છે અને એની મીમાંસા પણ વાંચી છે. વેટિકન મ્યુઝિયમમાં ટેપેસ્ટ્રી ઉપર એની પ્રતિકૃતિ જોઈને પણ પ્રભાવિત થઈ જવાયેલું. કલાકારે કેવી અદ્ભુત ક્ષણ પસંદ કરી છે, ચિત્રપ્રસંગ માટે?
રાતના પોણાઅગિયાર વાગ્યે એ જ દિવસે અમે રોમથી મિલાન (મિલાનો) જતી ગાડી પકડી. ઇટલીનો કલાપ્રેમી યાત્રી કંઈ નહિ તો માત્ર લિયોનાર્ડો દ વિન્ચીની મહાન કલાકૃતિ ‘ધ લાસ્ટ સપર’– (છેલ્લું ભોજન) જોવા મિલાનને પોતાની ઇટિનરરિમાં સ્થાન આપે. યુરોપના રેનેસાં યુગની આ કલાકૃતિ વિન્ચીની જ નહિ, રેનેસાં – પુનરુત્થાન યુગની એક ચરમ ઉપલબ્ધિ ગણાય છે. <big>– ‘Grand in size, grand in style and grand in conception.’</big> આ ચિત્રકૃતિની અનેક તસવીરો જોયેલી છે અને એની મીમાંસા પણ વાંચી છે. વેટિકન મ્યુઝિયમમાં ટેપેસ્ટ્રી ઉપર એની પ્રતિકૃતિ જોઈને પણ પ્રભાવિત થઈ જવાયેલું. કલાકારે કેવી અદ્ભુત ક્ષણ પસંદ કરી છે, ચિત્રપ્રસંગ માટે?

પકડાયાની સાંજે પોતાના બાર શિષ્યો સાથે જમવાની પંગતમાં બેઠેલા ઈશુએ કહ્યું : ‘તમારામાંથી એક જણ મને છેહ દેવાનો છે.’ (Verily, Verily, I say unto you that one of you shall betray me.) આ કથનથી આશ્ચર્ય પામેલા શિષ્યોનાં મોં પર જે વિવિધ ભાવો ઉભરાયા છે તેનું ચિત્રાંકન છે, આ ‘છેલ્લું ભોજન’ – ભીંતચિત્ર.
પકડાયાની સાંજે પોતાના બાર શિષ્યો સાથે જમવાની પંગતમાં બેઠેલા ઈશુએ કહ્યું : ‘તમારામાંથી એક જણ મને છેહ દેવાનો છે.’ <big>(Verily, Verily, I say unto you that one of you shall betray me.)</big> આ કથનથી આશ્ચર્ય પામેલા શિષ્યોનાં મોં પર જે વિવિધ ભાવો ઉભરાયા છે તેનું ચિત્રાંકન છે, આ ‘છેલ્લું ભોજન’ – ભીંતચિત્ર.

મિલાન સુધી જઈએ તો આ ચિત્રને જોવું જ જોઈએ. પણ મિલાન જવાની અમારી ગણતરી જુદી હતી. અમારે જવું હતું તો સંસ્કૃતિધામ ફ્લૉરેન્સ. પણ રાતની ગાડીમાં ફ્લૉરેન્સ રાતના પાછલા પહોરમાં આવે. એટલે થોડે આગળ મિલાન સુધી જઈ, વળતી બીજી ગાડી લઈ ફ્લૉરેન્સ આવીએ એમ ગોઠવેલું. મિલાન પણ એ રીતે અમ ‘હીરાઓ’ માટે ‘ઘોઘાનો’ જ પર્યાય છે.

Line 45: Line 45:
અને રોમા? શબ્દના સંસ્કૃત અધ્યાસને કારણે ક્યારેક આ નામ પાર્વતીનો પર્યાય લાગ્યું છે. કાલિદાસે પાર્વતીનું વર્ણન કરતાં ‘રરાજ તન્વી નવરોમરાજિ:’ કહી એના પેટ પર ઊગેલી રોમાવલિના સૌન્દર્યનો નિર્દેશ કર્યો છે. આ રોમ-રોમા પરથી રોમાન્ટિક શબ્દ પણ આવ્યો જણાય છે. ઠીક, એ બધી વાતો, પણ રોમાની મોહિની પણ એવી. આખી રોમન અને યુરોપીય સંસ્કૃતિની એ નાભિ.

અને ફ્લૉરેન્સ? વ્યુત્પત્તિગત અર્થે પુષ્પોની નગરી – ફિરેંજે. પુનરુત્થાન કાળની યુરોપીય સંસ્કૃતિનું સહસ્રદલકમલ એટલે ફ્લૉરેન્સ. ફ્લૉરેન્સ એટલે વિશ્વના શ્રેષ્ઠ કવિ ડાન્ટની નગરી, વિન્ચી, રફાયલ અને માઇકેલ ઍન્જેલો જેવા કલાકારોની નગરી, ગૅલેલિયો જેવા વિજ્ઞાનીઓની નગરી. કવિ કોલરિજના શબ્દોમાં : તારામંડિત ઇટલીમાં સૌથી દીપ્તિમંત તારિકા એટલે ફ્લૉરેન્સ : The brightest star of starbright Italy.
અને ફ્લૉરેન્સ? વ્યુત્પત્તિગત અર્થે પુષ્પોની નગરી – ફિરેંજે. પુનરુત્થાન કાળની યુરોપીય સંસ્કૃતિનું સહસ્રદલકમલ એટલે ફ્લૉરેન્સ. ફ્લૉરેન્સ એટલે વિશ્વના શ્રેષ્ઠ કવિ ડાન્ટની નગરી, વિન્ચી, રફાયલ અને માઇકેલ ઍન્જેલો જેવા કલાકારોની નગરી, ગૅલેલિયો જેવા વિજ્ઞાનીઓની નગરી. કવિ કોલરિજના શબ્દોમાં : તારામંડિત ઇટલીમાં સૌથી દીપ્તિમંત તારિકા એટલે ફ્લૉરેન્સ : <big>The brightest star of starbright Italy.</big>

હજી તો ભરભાંખળું હતું. ગાડી એક સ્ટેશને ઊભી હતી. બારી ખોલી બહાર જોયું બોલોન્યા. મને મારા ઇટાલિયન મિત્ર ચેઝારે રિઝિ યાદ આવ્યા. બે દિવસ પહેલાં જ અમારી આ સ્ટેશને એમણે રાહ જોઈ હશે. અમે એ સમય સાચવી શક્યાં નહિ. અમારા સમયપત્રક પ્રમાણે વેનિસથી રોમ જતાં પહેલાં બોલોન્યા રોકાવાનું હતું, પણ અમે સીધાં રોમ જવા વિવશ હતાં.

Line 57: Line 57:
ફ્લૉરેન્સ આવવામાં છે.
ફ્લૉરેન્સ આવવામાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી|પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી]]
|next = [[યુરોપ-અનુભવ/વિનસનો જન્મ|વિનસનો જન્મ]]
}}
26,604

edits