યુરોપ-અનુભવ/ઇંગ્લિશ ચૅનલ ઉપર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઇંગ્લિશ ચૅનલ ઉપર}} {{Poem2Open}} લંડનથી બેલ્જિયમ જઈ રહ્યા છીએ. ઇંગ્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 13: Line 13:
અમને મદદ કરવા સૌ તૈયાર હતાં. પણ સ્થિતિ ગૂંચવણભરી હતી. અમે એક રેલવે ઑફિસરને પૂછ્યું. એણે કહ્યું કે, આ ગાડી તમારે માટે નથી, પણ તમને બેસવાની અનુમતિ આપું છું. હું ગાર્ડને કહું છું. અમે ઝટપટ ગાડીમાં બેસી ગયાં અને અમારી યાત્રા શરૂ થઈ.

ઇંગ્લૅન્ડની ભૂગોળ, ઇતિહાસ, સાહિત્ય આદિ ભણતાં ભણતાં આ દેશનો એટલો બધો પરિચય થઈ ગયો છે કે, જે કોઈ વસ્તુ જોઈએ તે જાણે કે કોઈ જૂની ઓળખ તાજી કરવા માટે જ જોતા હોઈએ એવું લાગે. ઘર હોય, રસ્તા હોય, વૃક્ષ હોય, હરીભરી ટેકરીઓ હોય – આ બધું જાણે ક્યાંક જોયું છે. (‘almost a remembrance.’ કોઈ કવિએ કવિતાની પણ આવી વ્યાખ્યા આપી છે.) એટલે, કવિતાના અનુભવ જેવું લાગતું હતું. વિક્ટૉરિયાથી ડોવર જતાં, વચ્ચે કૅન્ટરબરી આવે છે. આ કૅન્ટરબરી એટલે ખ્રિસ્તી ધર્મનું કાશી. ત્યાંનું કેથિડ્રલ બહુ પ્રસિદ્ધ છે. અમે કૅન્ટરબરીના એ કેથિડ્રલની ઝાંકી લેવા ઉત્સુક હતાં. અનિલાબહેન, રૂપા અને દીપ્તિ – ત્રણે અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થિનીઓ. અનિલાબહેન પાસે અંગ્રેજી કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ’ના બે ખંડ વાંચેલા. અમે તે યાદ કરવા લાગ્યાં. અમારાં પાંચમા સહયાત્રી નિરુપમા તો લંડનમાં જ એક વર્ષ ભણેલાં. ચોસરના સમયમાં ઇંગ્લૅન્ડના ખૂણેખૂણેથી યાત્રીઓ નીકળી કૅન્ટરબરી તરફ જતાં. આપણે ત્યાં જેમ બદરીકેદારનો કે કાશી – રામેશ્વરનો સંઘ જાય એમ.
ઇંગ્લૅન્ડની ભૂગોળ, ઇતિહાસ, સાહિત્ય આદિ ભણતાં ભણતાં આ દેશનો એટલો બધો પરિચય થઈ ગયો છે કે, જે કોઈ વસ્તુ જોઈએ તે જાણે કે કોઈ જૂની ઓળખ તાજી કરવા માટે જ જોતા હોઈએ એવું લાગે. ઘર હોય, રસ્તા હોય, વૃક્ષ હોય, હરીભરી ટેકરીઓ હોય – આ બધું જાણે ક્યાંક જોયું છે. <big>(‘almost a remembrance.’</big> કોઈ કવિએ કવિતાની પણ આવી વ્યાખ્યા આપી છે.) એટલે, કવિતાના અનુભવ જેવું લાગતું હતું. વિક્ટૉરિયાથી ડોવર જતાં, વચ્ચે કૅન્ટરબરી આવે છે. આ કૅન્ટરબરી એટલે ખ્રિસ્તી ધર્મનું કાશી. ત્યાંનું કેથિડ્રલ બહુ પ્રસિદ્ધ છે. અમે કૅન્ટરબરીના એ કેથિડ્રલની ઝાંકી લેવા ઉત્સુક હતાં. અનિલાબહેન, રૂપા અને દીપ્તિ – ત્રણે અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થિનીઓ. અનિલાબહેન પાસે અંગ્રેજી કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ’ના બે ખંડ વાંચેલા. અમે તે યાદ કરવા લાગ્યાં. અમારાં પાંચમા સહયાત્રી નિરુપમા તો લંડનમાં જ એક વર્ષ ભણેલાં. ચોસરના સમયમાં ઇંગ્લૅન્ડના ખૂણેખૂણેથી યાત્રીઓ નીકળી કૅન્ટરબરી તરફ જતાં. આપણે ત્યાં જેમ બદરીકેદારનો કે કાશી – રામેશ્વરનો સંઘ જાય એમ.

કૅન્ટરબરીનું કેથિડ્રલ ગાડીમાંથી દેખાતાં મને રોમાંચ થઈ આવ્યો. આ ભૂમિ પર ઊતરવાનું મન થયું. પરંતુ, ગાડી ઊભી ન ઊભી ત્યાં ઊપડી. થોડી વાર પછી ડોવરબીચ ઉપર છેક આવીને ગાડી ઊભી. ડોવરબીચ શીર્ષકથી મૅથ્યૂ આર્નલ્ડે એક કવિતા કરી છે. તેની પંક્તિઓ સ્મરણમાં આવી. એ પંક્તિઓ તો નિરાશાભરી છે : કવિ કહે છે, દુનિયામાં શાંતિ નથી, આરામ નથી, નિશ્ચિતિ નથી. અંધારામાં રણાંગણમાં લડી રહેલાં લશ્કરો જેવાં આપણે છીએ.

Line 19: Line 19:
બરાબર અગિયાર વાગે બોટમાં બેસવાનું શરૂ થયું. બહાર નીકળ્યા કે બોટના પ્રવેશદ્વારમાં બહુ જ ઓછા યાત્રીઓ હતા. જબરદસ્ત મોટી બોટ ઊપડી. ઇંગ્લિશ ચૅનલનાં શાંત પાણી કપાતાં જાય છે. હજી પ્રવાસીઓની મોસમ શરૂ થઈ નથી, એટલે બોટ આટલી ખાલી છે. એક નવી ભૂમિ, એક નવો સાગર અને એક નવી પ્રજા જોવાનો ઉમંગ અમારા સૌના ચહેરા પર છે. એમાંય ગઈ કાલે સવારથી સાંજ સુધી લંડન ટ્યૂબમાં એની મેટ્રો ગાડીઓમાં એક જ દિવસમાં એટલું ફરી લીધું છે કે લંડનના માર્ગો લાગે કે જાણીતા થઈ ગયા. પણ એક નગરસુંદરી એમ કંઈ વિદેશીઓ આગળ થોડાક જ કલાકમાં કદી પ્રકટ થાય ખરી?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/યુરોપયાત્રાની પૂર્વસંધ્યા|યુરોપયાત્રાની પૂર્વસંધ્યા]]
|next = [[યુરોપ-અનુભવ/બ્રસેલ્સ – પ્રથમ ગ્રાસે...|બ્રસેલ્સ – પ્રથમ ગ્રાસે...]]
}}
26,604

edits