26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 138: | Line 138: | ||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | ||
</poem> | </poem> | ||
:'''(૪) નરસિંહ''' | |||
<poem> | |||
::હૃદય વિરાજે તુલસીમાલા | |||
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા | |||
મહારાસ માંડ્યો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા | |||
::તાલ, ઠેક, તાલી, આવર્તન, | |||
::ગાવત મેઘ વાજત જપતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી | |||
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહીં કોઈ દૂરી | |||
::તું વહેતી કિરતન ધનધારા | |||
::તું જ પ્રેમપદારથ હાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
::હૃદય વિરાજે તુલસીમાલા | |||
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
</poem> | |||
===૭. સાધુ છે સાહેબ...=== | |||
<poem> | |||
તમસ ‘ને તેજ તો સિક્કાની બેઉં બાજુ છે સાહેબ, | |||
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ. | |||
ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ | |||
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ | |||
દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ – | |||
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ | |||
જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક | |||
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ | |||
સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? | |||
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ. | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર|૧૪. ઉદયન ઠક્કર]] | |||
|next = [[પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા|૧૬. રાજેશ પંડ્યા]] | |||
}} | |||
edits