મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬.શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ|રમણ સોની}} {{Poem2Open}} શ્રીધર(વ્યાસ) (૧...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૬. શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ|રમણ સોની}}
{{Heading|૬. શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રીધર(વ્યાસ) (૧૪મી ઉત્તરાર્ધ)
શ્રીધર(વ્યાસ) (૧૪મી ઉત્તરાર્ધ)
ઈડરના રાવ રણમલ્લના પુરોહિત અને દરબારી આ વ્યાસ કવિએ લખેલું ‘રણમલ્લ છંદ’ વીર રસવાળું ઐતિહાસિક કાવ્ય છે. અનુપ્રાસ-યુક્ત એની ભાષા પણ વિશિષ્ટ છે. એ ઉપરાંત એમણે દેવી-ભક્તિની અને દશમસ્કંધ-આધારિત કવિતા પણ કરી છે.  

રણમલ્લ છંદ-માંથી
રણમલ્લ છંદ-માંથી
(રાવ રણમલ્લે ઈ.૧૩૯૦માં ઈડર પર આક્રમણ કરનાર પાટણના મુસલમાન સૂબાને આપેલા પરાજયની આ ગાથા, વીર રસને ઉદ્દીપ્ત કરતી ચારણી ડિંગળની પૂર્વેની ઓજસ્વી ભાષા-પદાવલીની વિશેષતા ધરાવે છે.)
(રાવ રણમલ્લે ઈ.૧૩૯૦માં ઈડર પર આક્રમણ કરનાર પાટણના મુસલમાન સૂબાને આપેલા પરાજયની આ ગાથા, વીર રસને ઉદ્દીપ્ત કરતી ચારણી ડિંગળની પૂર્વેની ઓજસ્વી ભાષા-પદાવલીની વિશેષતા ધરાવે છે.)
19,010

edits