કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૩. રંગ રંગ હોળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. રંગ રંગ હોળી| બાલમુકુન્દ દવે}} <poem> રંગ રંગ હોળી ગુલાલ રંગ...")
 
No edit summary
Line 8: Line 8:
ખેલોજી થોડી થોડી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.


ગુલાલ રંગ હોળી.
વનવાયરે હીંચોળી,
વનવાયરે હીંચોળી,
નવમંજરીએ કૉળી,
નવમંજરીએ કૉળી,
સોહાગની રંગોળી,
સોહાગની રંગોળી,
હો લાલ રંગ હોળી


હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.
ગુલાલ રંગ હોળી.
ખેલોજી થોડી થોડી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.


ગુલાલ રંગ હોળી.
અંગ અંગ ઓઢી
અંગ અંગ ઓઢી
હો પ્રીતની પટોળી,
હો પ્રીતની પટોળી,
જોબંનમાં ઝબોળી
જોબંનમાં ઝબોળી
હો લાલ રંગ હોળી


હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી
ખેલોજી થોડી થોડી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
હો લાલ રંગ હોળી

Revision as of 12:17, 30 July 2021


૨૩. રંગ રંગ હોળી

બાલમુકુન્દ દવે

રંગ રંગ હોળી
ગુલાલ રંગ હોળી

ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

વનવાયરે હીંચોળી,
નવમંજરીએ કૉળી,
સોહાગની રંગોળી,
હો લાલ રંગ હોળી

ગુલાલ રંગ હોળી.
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

અંગ અંગ ઓઢી
હો પ્રીતની પટોળી,
જોબંનમાં ઝબોળી
હો લાલ રંગ હોળી

ગુલાલ રંગ હોળી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૩)